રાજપીપળા નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ કાટમાલ જે પડી રહ્યો છે તેને ત્યાં લીલી નેટ મારી છે કાઢવા નીચે પડતા તે નીકળી પડી હતી ફરી તેને નેટ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કાટમાલ નીચે પડે ના અને ખાસ કરીને આવતીકાલે વિસર્જન છે ત્યારે ત્યાં મોટા અવાતી ડીજે વાગે ત્યારે ઘોંઘાટના કારણે નીચેના પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.