This browser does not support the video element.
ભુજ: પાલારા સીમ વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા
Bhuj, Kutch | Aug 24, 2025
પાલારા સીમ વિસ્તારમાં જુગાર રમતા છ ઝડપાયા હતા, આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે