Download Now Banner

This browser does not support the video element.

ગંગાજળીયા પોલીસની કાર્યવાહી, કારચલીયા પરામાંથી જુગાર ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Aug 25, 2025
ભાવનગર ગંગાજળીયા પોલીસની કાર્યવાહી, કારચલીયા પરા માંથી જુગાર ઝડપી લીધો.ગંગાજળિયા પોલીસ ના સ્ટાફે કરચલીયાપરા, હનુમાનનગર ખાતે જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ. ૧૦,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.ઝડપાયેલા આરોપીઓ સામે જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us