ગુજરાત વિધાનસભા માં ચોમાસુ સત્ર ચાલતું હોય જેમાં ત્રણ દિવસ હાજરી આપવા માટે ની મંજૂરી માંગતા નામદાર કોર્ટે મંજૂરી આપી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરી માં ATVT ની બેઠકમાં ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી ની ઘટના ને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થતા છેલ્લા 35 દિવસથી તેઓ જેલમાં છે. રાજપીપળા ખાતે જમીન ના મંજુર થતા હવે હાઇકોર્ટમાં તેમણે જમીન માટે અરજી કરી હોય હજુ જમીન મળ્યા નથી માટે રાહ જોતા ધારાસ