પાદરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરપંચો ની મીટીંગ નું મનુસ્મૃતિ હોલ ખાતે ગત્રોજ આયોજન કરી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જોકે આજરોજ ભાજપ દ્વારા રચિત સરપંચ સંઘનો અન્ય સરપંચોએ વિરોધ કરી પીપડી ગામના સરપંચ સંજય સિંહ ની આગેવાનીમાં મહુવા ખાતે રણછોડજી મંદિર એકત્રિત થયા હતા જ્યાં રાજકીય પાર્ટી દ્વારા સિલેક્શન નહીં પરંતુ સરપંચોએ ભેગા થઈ ઇલેક્શન કરી પ્રમુખ ઉપપ્રમુખની વર્ણી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી