પેટલાદ તાલુકાના ભાટિયેલ ગામમાં ગામ પંચાયત માં સરકારી યોજના અંગે નો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૨૦૦ જેટલા લોકોનું રજી્ટ્રેશન થયું હતું પણ ૫૪ લોકો ને લાભ અપાવી શક્યા હતા .જેમાં, આયુષ્યમાન કાર્ડ ૧૭, રેશનકાર્ડ kyc ૨૨, ઈશ્રમ કાર્ડ ૦૨, આભા કાર્ડ ૦૭, ચટણી કાર્ડ ૦૧, શિષ્યવૃત્તિ ૦૧, આધાર અપડેટ ૦૨,મરણ નો દાખલો ૦૧, બીપી એલ દાખલો ૦૧,કુલ ૫૪ લોકો એ સરકારી યોજના અંગે નો લાભ લીધો હતો.