જામનગર જિલ્લાના કાલાવડના નવાગામમાં રહેતી મહિલાના પુત્રને મોઢાના કેન્સરની બીમારી હતી, તેના લીધે તેના છૂટાછેડા થઈ ગયા હતા, પરિણામે મહિલા સુનમુન રહેતા હોય અને માનસિક તણાવમાં આવી ગયા હતા, જેની દવા ચાલુ હતી જેનો મનોમન લાગી આવતા સ્મશાન પાસે આવેલા કુવામાં પડી આપઘાત કર્યો.