Download Now Banner

This browser does not support the video element.

વાલોડ: વાલોડ તાલુકાના દેગામાં રોડ પર આવેલ ગ્લુકોઝ ની ફેક્ટરી નજીકથી 1.40 લાખ ના ટ્રાન્સફોર્મર ની ચોરી.

Valod, Tapi | Sep 5, 2025
વાલોડ તાલુકાના દેગામાં રોડ પર આવેલ ગ્લુકોઝ ની ફેક્ટરી નજીકથી 1.40 લાખ ના ટ્રાન્સફોર્મર ની ચોરી.તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી 5 કલાકે મળતી વિગત મુજબ દેગામાં રોડ પર આવેલ ગ્લુકોઝ ની ફેક્ટરી ની પાછળ થી 1 લાખ 40 હજારના કરંટ અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ની કોઈક અજાણ્યા ઈસમો ચોરી કરી જતા ફરિયાદ નોંધવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us