ખેડા જિલ્લા થી પંચમહાલ જિલ્લાને જોડતો મહીસાગર નદી નો બ્રિજ પુનઃ શરૂ કરવા માટે સગર્ભા મહિલા સરપંચ સહિત આસપાસના ગામના સરપંચોનું ઉગ્ર આંદોલન ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના અનેક જર્જરીત બ્રિજ કરાયા હતા બંધ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ખેડા જિલ્લા થી પંચમહાલ જિલ્લાને જોડતો સેવાલિયા ખાતે નો મહીસાગર નદીનો બ્રિજ કરાયો હતો 2 મહિના માટે બંધ