Install App
snrpublicnews
This browser does not support the video element.
વઢવાણ: સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ એ મહાનગરપાલિકામાં વઢવાણનું નામ ઉમેરવાની માંગ સાથે પ્રતિક્રિયા આપી
Wadhwan, Surendranagar | Aug 28, 2025
આજે વઢવાણ શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણનુ નામ ઉમેરવાની માંગ સાથે સુરેન્દ્રનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ કોટેચાએ પ્રતિક્રિયા આપી રાજકીય આગેવાનો પર આકરા પ્રહારો કર્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!