વલ્લભ વિદ્યાનગર સેતુ ટ્રસ્ટ દ્વારા ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો ની થીમ અંતર્ગત આણંદ સાઈબાબા મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું સેતુ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ જે બોક્સમાં પેક કરવામાં આવી છે તે બોક્સ પણ પૂઠાનું બનાવી ચકલીના માળા તરીકે ઉપયોગમાં લઈ શકાય તે રીતના બનાવેલું છે જેથી પર્યાવરણને નુકસાન ના પહોંચે