Install App
chavdaumesh2013
This browser does not support the video element.
ધ્રોલ: કૃષિ મંત્રી રાઘવજી પટેલનાં ધ્રોલમાં નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ: નકલી જંતુનાશક દવાની બોટલો મળી આવી
Dhrol, Jamnagar | Sep 2, 2025
ધ્રોલમાં આવેલ કામધેનુ એગ્રો સેન્ટરમાંથી નકલી જંતુનાશક દવાની બોટલો મળી આવી: કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તપાસ હાથ ધરતાં કૌભાંડ સામે આવ્યું: દુકાન માલિક હસમુખ પનારા સામે કૉપીરાઇટ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો: . દુકાન માલિક હસમુખ પનારાએ પણ એ દવા બહારથી મંગાવી હોવાનો ખુલાસો કર્યો: પાકને થયેલ નુકશાન બદલ વળતર આપવા ખેડૂતો માંગ કરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!