Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ખંભાળીયાના શિરેશ્વર લોકમેળામાં લૂંટ કરનાર ગેંગને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ખંભાળીયા પોલીસ.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 29, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે શિરેશ્વર મેળામાં ફરીયાદીને મોઢે મુંગો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ કરનાર ૬ (છ) આરોપીઓને પકડી પાડી આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ. આ વિગતો સાંજે 7:00 વાગ્યાથી મળેલ છે
Read More News
T & CPrivacy PolicyContact Us