ડીસા ભાદરવી પૂનમના મેળા દરમિયાન સેવા કેમ્પમાં અશ્લિલ ડાન્સનો વિડિયો વાયરલ થતાં હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો.આજરોજ 10.9.2025 ના રોજ 6 વાગે ડીસા બગીચા સર્કલ પાસે શાન તિરંગા ગ્રુપના સભ્યોની બેઠક યોજાઈ સદસ્ય વિજયભાઈ દવે દ્વારા ભારે આક્રોશ સાથે પ્રતિક્રિયા આપી