ભીટોડી ગામે હાઇવે રોડ ઉપર MP તરફથી આવતા શકમંદ વાહનોની વોચ માં હતા તે દરમિયાન એક MP તરફથી એક ફોર વિલર ગાડી શકમંદ હાલત માં આવતા જેનો રજી ન GJ 27Ap6799 ની ક્રેટા ગાડી અમોએ તથા સાથેના પોલિસ માણસો એ ફોર વિલ ગાડી ને ઊભી રાખવાનો ઈશારો કરતા સદર ગાડી ના ચાલકે ગાડી ઉભી રાખેલ નહીં અને ગાડી ભીટોડી ગામે પટેલ ફળિયા તરફ વાળી લઈને ભાગી ગયેલ જેથી ગાડી નો પીછો કરતા ભીટોડી ગામે મકાઈ ના ખેતર માં ગાડી મુકી ભાગી ગયેલ અને જે બાબતે તપાસ કરતાં અંદર વનસ્પતિજન્ય અફીણનાં