ઘેડ બગસરામાં સાવજ ડેરીનું બી.એમ.સી સેન્ટર બંધ થયા મામલે જુનાગઢ જિલ્લા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા નું નિવેદન સામે આવ્યું છે.તેમના દ્વારા જણાવ્યું કે માણાવદર ના બાંટવા મુકામે નવા સિલીંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.સહિતની વાત કરી નિવેદન આપ્યું છે.