જાહેરાત આપનાર વિજયભાઈ ધાધલા તેમની પત્ની હિરલબેન પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જાતા રહેલ હોય તેઓએ શરીર પર સફેદ કલર તેમજ પોપટી કલરના દુપટ્ટા વાળો ટોપ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને પગમાં ચંપલ પહેરેલ છે અને શરીરે મધ્યમ બાધા ની તથા રંગે શ્યામ વર્ણ છે તથા મોઢું લાંબુ ગોર નાથ લાંબો કાન નાના વાળ ટૂંકા અને કાળા છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા બોલે છે તેઓ ઘરે ગઈ.