This browser does not support the video element.
ભાજપમાં આંતરિક વિવાદ નો મુદ્દો સોશિયલ મીડિયામાં ગાજ્યો અમરેલી કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરીએ વિડીયો કર્યો વાયરલ.
Amreli City, Amreli | Sep 4, 2025
ભાજપમાં આંતરિક સંઘર્ષનો મુદ્દો સોશ્યલ મીડિયામાં ગાજ્યો – મનીષ ભંડેરીની પ્રતિક્રિયા ચર્ચામાં સત્તાધારી પક્ષમાં મતભેદના સૂર? ત્યારે અમરેલી કોંગ્રેસ આગેવાનનો વીડિયો બન્યો વાયરલ ત્યારેઅમરેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો સાથે અમરેલી તાલુકા કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરીનો વીડિયો સોશિયલ મીડિયામાં આજ તા.4/9/2025 ને 6 કલાક ની આસ પાસ વાયરલ થયો છે.