ભાદરવા બીજે અખધામ મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા પદયાત્રીઓ અકસ્માત થી બચવા પોતાના વસ્ત્રો ઉપર રિફલેક્તર અથવા રેડિયમ લગાવો...પદયાત્રીઓની સેવા માટે ખોલવામાં આવેલા સ્ટોલ, લંગર, ટ્રાફિકને અડચણ રૂપ નહી થાય તેનું ધ્યાન રાખવું , પદયાત્રીઓએ રસ્તામાં ગંદકી કરવી નહીં તેમજ સ્ટોલ અને લંગર ની આસપાસ સ્વચ્છતા ની કાળજી રાખવા વિનંતી કરી છે..આ મંદિરમાં શ્રીફળ, ફૂલહાર, અને પ્રસાદ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. પોલીસ સમન્વય દ્વારા રક્તદાન શિબિર યોજાઈ