વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દાખલ થયેલ ગુનામા સંડોવાયેલ અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને પી.આર.પટેલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન રાજપીપલા નાઓના માર્ગદર્શન હેઠળ સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા તથા પોલીસ સ્ટાફના માણસોએ સાગબારા પોલીસ સ્ટેશન ના ગુનામાં સંડોવાયેલ આરોપી એક વર્ષથી નસતો ફરતો હોય તથા અમદાવાદ શહેરમા એન.ડી.પી.એસ ના ગુનાનો સ