This browser does not support the video element.
લખપત: લખપતનો 30 ગામોની જીવાદોરી સમાન ગોધાતડ ઓવરફ્લો
Lakhpat, Kutch | Sep 9, 2025
કચ્છ લખપતનું ગોધાતડ ડેમ ઓવરફ્લો 30 ગામોની જીવાદોરી સમાન ગોધાતડ ઓવરફ્લો ઓવરફ્લો થતા લોકોમાં ખુશીના માહોલ ગઈકાલે લખપત તાલુકામાં સૌથી વધુ વરસાદ 6 ઇંચ જેટલો પડયો હતો