Download Now Banner

This browser does not support the video element.

મુન્દ્રા: ધ્રબની નદી પર બાંધેલો માટીનો પાળો તોડવામાં આવતા ફરિયાદ

Mundra, Kutch | Sep 2, 2025
મુન્દ્રા તાલુકાના ધ્રબમાં આવેલ સુરઈ નદીનો માટી પાળો તોડવામાં આવતા ફરિયાદ કરવામાં આવી છે. આ બાબતે મળતી વિગતો મુજબ ૨૭ ઓગસ્ટના રાત્રે ૧થી પાંચના અરસામાં કોઈ ખનીજ માફિયાઓ દ્વારા હીટાચી મશીન વડે આ પાળો તોડવામાં આવતા ચેકડેમ ખાલી થયો હતો. ગામમાં પાણી આવી જતા નુકસાનીની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ પાણી ખેતી અને બોર અને કૂવાના પાણી માટે રાખેલ હતું. જોકે, આ પ્રમાણે બંધારો તોડી પાડવામાં આવતા નુકસાની થઈ હતી. જેથી ખુદ ગ્રામ પંચાયત તેમજ ચૂંટાયેલા સદસ્યો દ્વા
Read More News
T & CPrivacy PolicyContact Us