સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામમાં સિંહ ઘુસી જતા આશરે આઠ પશુઓનું મારણ થયું હતું. ગામમાં લગાવેલા CCTV કેમેરામાં સાવજના હુમલાના દ્રશ્યો કેદ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.ગામના CCTVમાં હુમલાના દ્રશ્યો કેદ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ.ગામજનોમાં ભયનો માહોલ છવાયો છે.ત્યારે વનવિભાગને સુરક્ષાની માંગ પણ કરી છે.