Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: જિલ્લાના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

Valsad, Valsad | Sep 6, 2025
શનિવારના 12:30 કલાકે છોડવામાં આવેલા પાણીની ડિઝાસ્ટર વિભાગે આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લામાં આવેલા મધુબન ડેમમાંથી 12:30 કલાકે 50, 000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીને આવક થતા પાણી છોડવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us