મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર ની વચ્ચે વીરપુર તાલુકામાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો જેને લઇ અને વીરપુર શહેરમાંથી પસાર થતી લાવેરી નદી બે કાંઠે વહેંચી થઈ હતી નદી બે કાંઠે વહેંચી થતા નવા નીર ને જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા તો ભારે વરસાદની લઈને લઈ લાવેરી નદીમાં પૂર.