સોનગઢ ના હીરાવાડી ગામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરતા મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા.સોનગઢ તાલુકાના હીરાવાડી ગામે ખાતેથી મંગળ વારના 1 કલાક ની આસપાસ મળતી વિગત મુજબ મધ્યાહન ભોજન માટે સરકાર દ્વારા ngo ને જમીન ફાળવણી કરવામાં આવતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો જેને લઇ સ્થાનિક મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ખેડૂત આગેવાનોને સંભાળવામાં આવ્યા હતા ..