મોડાસા શહેરના હજીરા થી પાલનપુર ગામના માર્ગ પર આજરોજ શનિવાર સવારે 11 વાગ્યાના અરસામાં ટ્રેક્ટરમાં પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષકો મુસાફરી કરાવતા હોવાના દ્રશ્યોનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો.આ બાબતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને ટેલિફોનિક સંપર્ક કરી ધ્યાન દોરવામાં આવતા તેમને તપાસ કારવાનું જણાવ્યું હતું.