This browser does not support the video element.
ડીસા પીપાજી નગર પાસે ગાડીની ટક્કરે વિજપોલ ધરાશાઈ થતાં એક શ્વાનનું મોત થતાં અરેરાટી પ્રસરી
Deesa City, Banas Kantha | Aug 23, 2025
ડીસા પીપાજી નગર પાસે ગાડીની ટક્કરે વિજ થાંભલો ધરાશાઈ થતાં એક શ્વાનનું મોત નિપજ્યું. 23.8.2025 ના રોજ 5 વાગે ડીસા પીપાજી નગર સોસાયટીમાં પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ગાડીની ટક્કરે વિજ થાંભલો ધરાશાઈ થતાં એક શ્વાનનું મોત નિપજતાં ચકચાર મચી જવા પામી વિજ પુરવઠો ખોરવાઈ જતાં પાલિકાના કોન્ટ્રાકટર સામે રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કરાયો