સુરેન્દ્રનગર સરકારી પુસ્તકાલય ખાતે નવનિર્માણ કરવામાં આવેલ સ્ટડી રૂમનું લોકાર્પણ કાર્યક્ર્મ તેમજ ધોળીધજા ડેમ ખાતે પ્રવાસન પાર્કનું ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા તેમજ વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.