Download Now Banner

This browser does not support the video element.

રાપર: સોનલવા પાસે સરાણમાં ૨૦ ફૂટ પાણીમાં ફસાયેલા ૩૬ ઊંટને ત્રણ દિવસ બાદ સફળ રેક્સ્યુ કરી બચાવી લેવાયા

Rapar, Kutch | Sep 11, 2025
સોનલવા પાસે સરાણમામાલધારીના નાના મોટા ૩૬ ઊંટ ત્રણેક દિવસ અગાઉ ફસાયા હતા. રાત્રિના સમયે આ ઊંટ દૂર સુધી જાય નહીં તે માટે બંને પગ બાંધી દેવામાં આવે છે જેથી ઊંટ આસપાસમાં જ રહે છે.રાત્રિના અચાનક પાણી આવી જતા ઊંટ ફસાયા હતા. ૭૨ કલાકથી વધુ સમય આ તમામ ઊંટ ૨૦ ફૂટ પાણીમાં અંદર ફસાયેલા હતા. માલધારીએ ઉમિયા ગામના સરપંચ વેલજીભાઈ માદેવાભાઈ રાજપૂતનો સંપર્ક કર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us