સુરતના અડાજણ પાટીયા ખાતેના બ્રિજ પરથી વૃદ્ધ દ્વારા તાપી નદીમાં મોતની સલામ લગાવી હતી. જોકે પાણીના વહેણમાં ખેંચાતા હાથમાં જાડી જાડી આવી જતા વૃદ્ધે જાડી પકડી લીધી હતી ફાયર જવાનો રેસ્ક્યુ કરી વૃદ્ધને સહી સલામત બહાર કાઢ્યું હતું જો કે વૃદ્ધે ઘર કંકાસના લઈ તાપી નદીમાં છલાંગ લગાવી હતી.