માંગરોળ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર મહુવેજ બ્રિજ બે ટ્રક ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળ નો ટ્રક ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો જેને જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોએ મહા મુસીબતે બહાર કાઢ્યો હતો ઈજાગ્રસ્ત ટ્રક ડમ્પર ચાલકને 108 મારફત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો