પ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા વર્ષો ની પરંપરાગત ચાલીસા મહોત્સવની ઉજવણી આજરોજ 4 કલાકે કરાઇ.પ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત છેલા 24 વર્ષ સુધી ચાલીસા મહોત્સવનું આયોજન કરાય છે જેમાં મહાપ્રસાદ, મહાઆરતી, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો યોજાય છે .સિંધીસમાજ ના અગ્રણીએ આપી પ્રતીક્રીયા