Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: મહારાણા પ્રતાપ હોલ ખાતે ધર્મ જાગરણ| સમન્વય દ્વારા ગણપતિની 300 મૂરિ્તનું નગરપાલિકા પ્રમુખની ઉપસિ્થતિમાં વિતરણ કરાય

Dharampur, Valsad | Aug 22, 2025
શુક્રવારના બે કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ શ્રી મહારાણા પ્રતાપ મેરેજ હૉલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બે ફૂટની કુલ 300 મૂરિ્તઓ વલસાડ જિલ્લાના વિવિધ ગામોના ગણેશ મંડળોને વિતરણ કરવામાં આવી| હતી.કાર્યક્રમ દરમિયાન શ્રીમદુ રાજચંદ્ર મિશનના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us