Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: કાંકરેજ માં બનાસ ડેરી માં ડિરેક્ટર નું ફોર્મ ચકાસણી માં મંજુર થતાં બાબુ ચૌધરીએ પ્રતિક્રિયા આપી

India | Sep 23, 2025
કાંકરેજ તાલુકામાં બનાસ ડેરીની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે થરા એપીએમસીના પૂર્વ ચેરમેન અણદા પટેલ સામે ફોર્મ ભરનાર બાબુ ચૌધરીએ આજે ફોર્મ ચકાસણી બાદ મંગળવારે એક 12:30 કલાકે પોતાનું ફોર્મ મંજૂર થતા પ્રતિક્રિયા આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us