ભાટિયા બાદ દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાંથી ડીગ્રી વગર ગેર કાયદેસર રીતે માનવ સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ તેમ ઘણા સમયથી પ્રેક્ટીસ કરતા નકલી ડૉક્ટરને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યો. નકલી ડોક્ટર પાસેથી તબીબી સાધનો, ઈન્જેક્શનો અને દવાઓ મળી કુલ કિંમત.76,804/- નો મુદ્દામાલ મળી આવ્યો.