ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાની ડેમની સપાટી 135.5 મીટર પર પહોંચી છે ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયો છે એટલા માટે ડેમનો રોડ લેવલ જાળવી રાખવા માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નાનોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદી બંને કાંઠે વઇતી થઈ અને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે