*કાયદો વ્યવસ્થા જાળવવા સારું કડક કાર્યવાહી કરતી ધંધુકા પોલીસ.* અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના હોય. ધંધુકાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અવારનવાર વારંવાર ગુનાઓ કરવાની તેવવાળા સામાજિક તત્વો માથાભારે રેશમને હદ પર હુકમ હેઠળ તડીપાર કરતી ધંધુકા પોલીસ પ્રાપ્ત માહિતી આજરોજ બપોરના 12 કલાક મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ધંધુકા દ્વારા ગુનાહિત માહિતી એકત્રિત કરી તેના આધારે મૂળજીભાઈ નરસિંહભાઈ વાઘેલા રહે છસિયાણા ધંધુકા દરખાસ્ત તૈયાર કરી.