માંગરોળ તાલુકાના નાની નરોલી ગામની મહિલા ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાય છે પુષ્પાબેન નરેશભાઈ વસાવા નામની 35 વર્ષીય મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતી અને નાની નરોલી ગામના બસ સ્ટેશન ખાતેથી એસટી બસમાં બેસીને ક્યાંક ચાલી ગઈ હતી જેની શોધખોળ બાદ આખરે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે