Download Now Banner

This browser does not support the video element.

ચીખલી: ચીખલી તાલુકાની આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત ખાતે સમસ્યા અંગે આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું

Chikhli, Navsari | Sep 4, 2025
ચીખલી તાલુકાની કાર્યરત આશા વર્કર મહિલાઓએ ડિજિટલ કામગીરીનો નોંધાવ્યો વિરોધ આશા વર્કરોને ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી કામગીરીઓ ઓનલાઈન કરવાનો આદેશ આશા વર્કર મહિલાઓને સીમકાર્ડ આપ્યા પરંતુ સ્માર્ટ ફોન ન આપતા કચવાટ આશા વર્કરોએ સ્માર્ટફોન અને તાલીમની કરી માંગ
Read More News
T & CPrivacy PolicyContact Us