આજે રાત્રે 8 કલાકથી ગેટ મારફતે 4,00,000 કયુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 4,45,000 કયુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય.નર્મદા,વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું, ત્રણેય જિલ્લા કલેક્ટર ને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ.