ભાવનગર રેલવે તંત્ર દ્વારા આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર શહેરના સંસ્કાર મંડળની પાછળ ખોડીયાર માતાજીના મંદિર નજીક રેલવેની જગ્યા પર કેટલાક ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા હોય અને દબાણો ખડકી દેવામાં આવ્યા હોય જેને લઈને આજે રેલવે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મસમોટા પોલીસ કાફલા સાથે જેસીબી મશીન લઈ બાંધકામું દૂર કરવામાં આવ્યા.