વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તા.27 સપ્ટેમ્બર શનિવારના રોજ મોરવા હડફ તાલુકાના નવાગામ ખાતે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો જેની માહિતી તા.27 સપ્ટેમ્બર શનિવારના રોજ રાત્રે 10 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી