દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક પોહચી.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે.જ્યારે ડેમના 22 માંથી 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.ગુરુવારના રોજ 10 કલાકે ડેમના 7 દરવાજા સાત ફૂટ અને 2 દરવાજા આઠ ફૂટ ખોલી તાપી નદીમાં 1 લાખ 25 હજાર 772 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.