હિંમતનગરના પાણપુર વિસ્તારમાં 25 વર્ષે યોગગુણ થયાની હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે જાણવા જેવું અરજી દાખલ થયો થઈ હતી ત્યારે બ્રહ્મ પોલીસે અરજીના આધારે શોધખોળ હાથ ધરી હતી જેમાં ગુમ થયેલા યુવકને હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો અને તેના પરિવારને સુપર્ક કરતા પરિવાર એ ગ્રામ્ય પોલીસની કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આભાર માન્યો હતો