Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: કરણી સેનાના વિરોધ પ્રદર્શન બાબતે નિવૃત્ત આર્મી સંગઠનના પ્રમુખે આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Sep 13, 2025
આર્મી જવાનને માર મારવાના પ્રકરણમાં કરણી સેના દ્વારા રવિવારના દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે ત્યારે આ બાબતે નારાજગી વ્યક્ત કરીને નિવૃત્ત આર્મી સંગઠનના પ્રમુખ મગનભાઈ સોલંકી એ ત્રણ કલાકે પ્રતિક્રિયા આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us