બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લાભરમાં થયેલા કામોની વિગતવાર ચર્ચા કરી 3060.62 લાખના 2120 કામો અમલીકરણ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હોવાની જાણકારી આજે સોમવારે રાત્રે 8:00 કલાક આસપાસ મળી છે.