રાજપીપળામાં કેટલાક વિસ્તારમાં સાવરી કાંટા વાડી તે મોટાભાગે જંગલોમાં ખેતરોમાં અને મોટા સીમો માં દરોમાં જોવા મળે છે.આ રાજપીપળા શહેરમાં પણ દેખાતા ભારે કુતુહલ સર્જાયું છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાવરી કાંટા વાળી હોય છે તે કોઈના પર હુમલો કરે છે ત્યારે તેના કાંટા વડે હુમલો કરે છે જાનવરો પર હુમલો કરે ત્યારે તેઓના મોત પણ થતા હોય છે અને માનવજાત પર હુમલો કરે તો તેના મોત પણ થતા હોય છે.