ભાદરવી પૂનમના મેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા છેલ્લા પાંચ દિવસમાં ૮૨ જેટલા પડેલા અને ગુમ થયેલા બાળકોનો પુનઃમિલન કરવામાં આવ્યું હતું આજે શુક્રવારે 3:30 કલાકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.આશિષ જોષી એ વિગતો આપતા જણાવ્યું હતું કે અંબાજીમાં ત્રણ જગ્યાએ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે અને 19,000 થી પણ વધુ બાળકોને અત્યાર સુધીમાં આઈકાર્ડ પહેરાવવામાં આવ્યા છે.