નર્મદા જિલ્લાના વેપારી મથક છેલં ખાતે શ્રીજી નો વિસર્જન કરવામાં આવ્યું સેલંબા ખાતે અવનવા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી જેની વિસર્જન યાત્રા વિવિધ ગણેશ મંડળો દ્વારા કાઢવામાં આવી સેલંબા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તોમાં અવિરત ચાલતા વરસાદી માહોલને લઈને ચિંતા ની લાગણી વ્યાપી ગઈ હતી પરંતુ વરસાદમાં પણ નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જન યાત્રાઓ નીકળી અબીલ ગુલાલ થી વિસર્જન.